ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસના ખેતરમાં ભેજ અને થ્રીપ્સ વચ્ચે શું સંબધ છે?
જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય, વરસાદ લંબાતો હોય અને પિયત ટાળતા હોય ત્યારે કપાસમાં થ્રીપ્સનો ઉપદ્રવ વધતો હોય છે. આવી પરિસ્થિતિ નિર્માણ થતી જાય તો છોડનું દર ત્રીજા દિવસે બારીકાઇથી અવલોકન કરતા રહેવું અને જણાય તો ડાયફેન્થ્યુરોન 50% ડબ્લ્યુપી ૨૪૦ ગ્રામ પ્રતિ ૨૦૦ લિટર માં ભેળવીને પ્રતિ એકર માં છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
62
1
સંબંધિત લેખ