હવામાન ની જાણકારી સ્કાયમેટ
8 ઓગસ્ટ નું મૌસમ પૂર્વાનુમાન !
આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં નિમ્ન દબાણનો વિસ્તાર વિકસી રહ્યો છે. ટૂંક સમયમાં તે ભારતના તમામ રાજ્યોને અસર કરશે. આ નિમ્ન દબાણ ને કારણે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચોમાસુ મધ્ય અને પૂર્વી અને ઉત્તર ભારતના રાજ્યોમાં અસરકારક રહેશે અને આગામી કેટલાક દિવસોમાં ચોમાસાનો સારો વરસાદ જોવા મળશે. સાથો સાથ ગુજરાત માં આ દબાણ તૈયાર થતાં તારીખ 11 ઓગસ્ટ થી વરસાદી માહોલ જામશે, વધુ મૌસમી જાણકારી માટે આ વિડીયો ને અવશ્ય જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ, આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
61
5
સંબંધિત લેખ