AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકાના પાકમાં પાણીનું વ્યવસ્થાપન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકાના પાકમાં પાણીનું વ્યવસ્થાપન
• જમીનની ગુણવત્તાને આધારે આ પાક માટે કુલ પાણીની જરૂરિયાત 50 થી 60 સે.મી. છે. • ટૂંકા ગાળાના જાતોની જરૂર ઓછા પાણીની હોય છે અને લાંબા સમયગાળાની જાતોને વધુ પાણીની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પાકની જરૂરિયાત ના હિસાબે 60% ભેજ હોય, ત્યારે પાકને પાણી આપો. • પાકના સંવેદનશીલ તબક્કાઓ દરમિયાન પાણી પુરવઠો પૂરો પાડવો જોઈએ, દા.ત. રોપાવસ્થા, સ્ટેલોનાઇઝેશન, કંદ મોટો થવાની આવસ્થા. • પહેલું પાણી ઓછું હોવું જોઈએ અને છોડને 4 થી 7 દિવસ પછી આપવું જોઈએ. • બટાકાની વૃદ્ધિ વખતે પાણી આપવાનું શરુ કરવું જોઇએ. મધ્યમ માટીમાં, 7 દિવસના અંતરમાં 12 પિયત આપવી જોઇએ.
• ચાસ-ખામણા પદ્ધતિ અથવા સ્પ્રીન્ક્લર સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી આપવું જોઈએ. બટાકાના મૂળિયાં માટીમા વધુમાં વધુ 60 સે.મી.ઊંડાણ સુધી જઈ શકે છે. તે આશરે 70% પાણી ઉપરના 30 સેમી સ્તરથી શોષી લે છે._x000D_ બાકીનું ૩૦% પાણી નીચેના સ્તરથી શોષાય છે._x000D_ _x000D_ સંદર્ભ- એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 12 ડિસેમ્બર 18
355
5
અન્ય લેખો