ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખબ્રહ્મા કુમારીસ વિડીયો ગેલેરી
કૃષિમાં જળ વ્યવસ્થાપન
• ભૂગર્ભ જળ આજ ના સમય માં ઘણું નીચે પહોંચી ગયું છે. _x000D_ • એટલે ખેતીમાં પાણી વ્યવ્યસ્થાપન કરવું ખુબ જ જરૂરી છે. પાણી બચાવવાના ઉપાય આ મુજબ છે,_x000D_ • ખેતર માં નિક એ રીતે બનાવો કે પાણી નો પૂર્ણ ઉપયોગ થઇ શકે. _x000D_ • વધુ પ્રમાણમાં ટપક પધ્ધતિ નો ઉપયોગ કરીને ઓછા પાણી એ ખેતી કરો. _x000D_ _x000D_ • આ સિવાય પણ અન્ય ઉપાય અને વ્યવસ્થાપન જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને આપણે સૌ પાણી ની બચત કરીયે._x000D_
સંદર્ભ : બ્રહ્મા કુમારીસ વિડીયો ગેલેરી આપેલ વિડીયો માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ ને પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
375
0
સંબંધિત લેખ