પશુપાલનVet pet and Cattle
Vitum-H પશુ ને આપવાના છે ફાયદા અનેક !
પશુપાલક મિત્રો, આજ ના વિડીયો માં Vitum-H પશુ ને આપવાથી પશુ ને થતાં ફાયદાઓ વિષે જાણીશું.તો આ વિડીયો જુઓ અને જાણો કે તે પશુ ને શા માટે આપવામાં આવે છે ? કઈ રીતે આપવું કેટલી માત્ર માં આપવું ? શું ફાયદા કરે છે ? વગેરે-વગેરે બાબતો જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : Vet pet and Cattle.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.