AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનNDDB
રસીકરણ ! નિરોગી પશુ તો વધુ દૂધ ઉત્પાદન !
પશુ ને અને રસીકરણ ? આજે દરેક પશુપાલક ને તેમના પશુ થી વધુ દૂધ ની અપેક્ષા જરૂર છે અને કેમ ના હોય એના પાછળ ખાણ- દાણ ખોરાક નો ખર્ચો જ કેટલો કરે છે. પરંતુ વાત કરીયે પશુ માં રસીકરણ ની તો કોઈ ને પશુ ને ફ્રી માં મળતી રસી મુકવાનો સમય જ નથી હોતો ને ! અને અંતે પશુ ને કેટલીક જીવલેણ બીમારી પણ થાય છે અને તેની સીધી જ અસર દૂધ ઉત્પાદન પર. આજ ની આ વિડીયો વાર્તા માં જાણીશું કે, પશુને રસીકરણ દ્વારા કેટકેટલા ફાયદો જ છે. તો તમે પણ તમારા પશુ ને યોગ્ય સમયે યોગ્ય રસી મુકાવો. વધુ કેટલીક જાણવા જેવી વાતો જુઓ આ વિડીયો માં. અને હા મિત્રો, આ ઉપયોગી માહિતી ને તમારા એક પૂરતી સીમિત ન રાખતાં બીજા પશુપાલક મિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ : NDDB . આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને શેર કરો.
49
9