ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીhttp://www.soilmanagementindia.com
છાણીયાં ખાતરનો યોગ્ય ઉપયોગ
 સામાન્ય રીતે આંશિક રીતે કોહવાયેલ છાણીયા ખાતરને ખેતરમાં પાકની વાવણીના 3 થી 4 અઠવાડીયા પહેલાં આપવું જોઇએ.  આ છાણીયા ખાતર(એફવાયએમ)નું ભેજવાળી જમીનમાં વિઘટન થાય છે જે જમીનનું બંધારણ સુધારે છે અને તેમાં દ્રાવ્ય સ્વરૂપે રહેલા પોષક તત્વોને છુટા પાડે છે. જેના પરિણામે પાકનો સારો વિકાસ થાય છે.  જો પાકની વાવણીના લાંબા સમય પહેલા ખાતર આપવામાં આવે તો,પોષકતત્વો વરસાદના પાણી સાથે વહી જાય છે. સારી રીતે કોહવાયેલા છાણીયા ખાતર માટે પાકની વાવણીનો થોડા જ સમય પહેલા આપવું જોઇએ.
 શાકભાજી અને ફળોના પાકમાં છાણીયું ખાતર અને આપવાથી હંમેશા સારી ઉપજ આપે છે.  છાણીયા ખાતરમાં ઓછી માત્રામાં ફોસ્ફરસ હોવાથી, તેને સિંગલ સુપર ફોસ્ફેટ (એસિડીક જમીન માટે બૉન મીલ) સાથે પાયાના ડોઝ તરીકે અને નાઇટ્રૉજન ખાતરને ટોપ ડ્રેસિંગ (પુન્ખીને ) તરીકે આપવું. સૌજન્ય :http://www.soilmanagementindia.com જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
134
1
સંબંધિત લેખ