પશુપાલનNDDB
પશુ માં મસ્ટાઈટીસ દૂર કરવાની અનોખી રીત !
દુધાળા પ્રાણીઓમાં સૌથી વધુ જોવા મળતો અને વારંવાર જોવા મળતો રોગ છે. તે દુધની ગુણવત્તા અને દુધની ઉત્પાદકતા બંને પર અસર કરે છે. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો, આઉને કાયમી નુકસાન થાય છે અને પ્રાણીઓ અનુત્પાદક બને છે. આવું ન થાય અને આપણું પશુ ને આ રોગ થી સ્વસ્થ રાખવા જાણો અનોખો પ્રયોગ જે કરશે રોગ થી મુક્ત. જુઓ જાણો અને અન્ય પશુપાલક મિત્રો ને પણ શેર કરીને જણાવો આ પધ્ધતિ.
સંદર્ભ : NDDB. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
41
11
સંબંધિત લેખ