વીડીયોઇન્ડિયન ફાર્મર
અજીબોગરીબ સ્પિરુલિના શેવાળની ​​ખેતી !
ખેડૂત ભાઈઓ તમે દરિયાઈ સેવાળ નું નામ સાંભળ્યું જ હશે . પાકની વૃદ્ધિની દવાઓમાં સીવીડના અર્કનો સમાવેશ થાય છે. તો આ શેવાળ કૃત્રિમ રીતે કેવી રીતે ઉગાડવામાં આવે છે. તમે તેનાથી કેટલા પૈસા કમાઇ શકો છો? તેની વિગત જાણવા માટે, આ વિડિઓ જોવો જ રહ્યો.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
18
5
અન્ય લેખો