કૃષિ વાર્તાપીઆઈબી ઇન્ડિયા
કૃષિ સુધારણા માટેના બે મહત્વપૂર્ણ ખરડા : કૃષિ વેપાર અને વાણિજ્ય, ખેડુતોને તેમની કૃષિ પેદાશો વેચવા ભાવ ખાતરી !
• ખેડૂતો ને તેમની યોગ્ય કૃષિ ઉપજ વહેંચવા માટે આઝાદી • ખેડૂતોની સમસ્યાઓ / વિવાદો સ્થાનિક રીતે ઉકેલાશે. • ખેડુતોને તેમની કૃષિ પેદાશનો યોગ્ય ભાવ મળશે. • કૃષિ પેદાશોના વેચાણના ત્રણ દિવસમાં ખેડુતોને ચુકવણી મળશે. • ખેડૂત મોટા વેપારી / પ્રોસેસર સાથે કરાર કરી શકશે - આ બિલ ખેડૂતને સશક્તિકરણ કરશે અને તેના હિતોનું રક્ષણ કરશે. • એમએસપી પર ખરીદી ચાલુ રહેશે. • એમએસપી નિર્ધારિત પ્રક્રિયા યથાવત્ રહેશે. • ખેડૂત પરના વેરાનો બોજો ઓછો થશે. • કૃષિ પેદાશો પરના ટેક્સનો ભાર ઓછો થતાં ખેડુતોની આવકમાં વધારો થશે. • કોઈ પણ સંજોગોમાં ખેડૂતની જમીન કરાર ખેતી થી પ્રભાવિત થશે નહીં. • બિલમાં ભાડૂતોના હિતોનું પણ રક્ષણ કરવામાં આવ્યું છે. • ફાર્મ ટુ ફોર્કને પ્રોત્સાહન મળશે. • ખેતીમાં રોકાણ વધશે. • ખેડૂતને કરાર મુજબ માત્ર ન્યુનત્તમ ભાવ મળશે ઉપરાંત પણ કૃષિ પેદાશોના ભાવમાં વધારાનો એક ભાગ પણ મળશે. • ખેડૂત પણ તેમના ઉત્પાદનોને ખેતરમાંથી વેચી શકશે. • ખેડૂત પાસે તેની કૃષિ પેદાશો વેચવાના અમર્યાદિત વિકલ્પો હશે. . સંદર્ભ : PIB India. આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
41
4
સંબંધિત લેખ