સ્માર્ટ ખેતીશર્મા એગ્રીકલ્ચર ધાર
ટ્રેક્ટર સંચાલિત પંપ !
હાઇ પ્રેશર પંપ સાથે ટ્રેક્ટર સંચાલિત સ્પ્રે પંપ. આ પંપ એક સમયે 45 ફૂટ વિસ્તારની આસપાસ છંટકાવ કરી શકે છે. જેનાથી સમય અને મજૂરી ની બચત થાય છે. આ વિશે વધુ જાણવા માટે, આ વિડીયો અંત સુધી જુઓ.
સંદર્ભ : શર્મા એગ્રીકલ્ચર ધાર.. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
168
36
સંબંધિત લેખ