દ્રાક્ષના ઝુમખામાં શોર્ટ બેરીઝ ઓછી કરવા માટે
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દ્રાક્ષના ઝુમખામાં શોર્ટ બેરીઝ ઓછી કરવા માટે
ફૂલ અવસ્થા પછી પણ ડીપ સેટિંગ પૂર્વે કેલ્શિયમ ક્લોરાઈડ 500ગ્રામ/200લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો.તેનાથી ઝુમખામાંથી શોર્ટ બેરીઝ પડી જશે અને મોટા દાણા સેટ થશે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
148
5