ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
TMT 70 નો વાર, ફૂગ ભાગે ખેતર થી બાર
👉હાલ સમય દરમિયાન ઘણા વિસ્તાર વધુ વરસાદ ને કારણે ચોમાસુ પાક માં ફૂગ લાગવાની શકયતા જોવા મળતી હોય છે તો ફૂગ ના સચોટ નિયંત્રણ માટે એગ્રોસ્ટાર લાવ્યુ છે ખાસ પ્રોડક્ટ ટીએમટી 70 કે ફૂગ કરશે સફાયો,તો ચાલો જાણીએ આ દવા ની કયાં પાક માં અને કેટલા પ્રમાણ માં ઉપયોગ કરવો, વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!