ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયોજ્હોન ડિયર ઇન્ડિયા
ટ્રેક્ટર માં ડીઝલ બચાવવાની જોરદાર ટિપ્સ !
સૌ ખેડૂત મિત્રો ને તેનું ટ્રેક્ટર ઓછા ડીઝલ ખર્ચ માં વધુ ખેતી કામ કરે તેવું વિચારતા હોય છે, તો આજ ના વિશેષ વિડીયો માં તમે કેવી રીતે ટ્રેક્ટર માં ડીઝલ બચાવીને વધુ ને વધુ ખેતી કાર્યો કરી શકો છો તેની વિશે ચર્ચા કરવામાં આવી છે. તો આ ટ્રેક્ટર વિડીયો ને અંત સુધી જુઓ અને તમારા કમાઉ દીકરા એટલે કે 'ટ્રેક્ટર' માં ડીઝલ બચત કરો.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા. આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
55
12
સંબંધિત લેખ