આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તડબૂચમાં થ્રીપ્સનું નુકસાન
થ્રીપ્સના ઉપદ્રવને લીધે પાન પીળા, સફેદ કે ભુખરા બને અને કોકડાઇને પાન ખરી પડતા હોય છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો છોડનો વિકાસ રુધાય છે. છોડ ઠીંગણો જ રહે છે. આ માટે ભલામણ કરેલ દવાનો ઉપયોગ કરો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
2
સંબંધિત લેખ