આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દાઢમમાં થ્રીપ્સનું નુકસાન
વિકસતા ફળ ઉપર ઘસરકા પાડીને રસ ચૂંસે છે. પરિણામે ફળની ગુણવત્તા બગડતી હોય છે. થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટરમાં પાણી ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
61
1
સંબંધિત લેખ