આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં થ્રીપ્સના નિયંત્રણ માટે
કપાસમાં થ્રીપ્સને નિયંત્રિત કરવા માટે, ડાયફેન્થિયુરોન 50% WP @ 10 ગ્રામ અથવા ફિપ્રોનીલ 5% એસસી @ 10 મિલિગ્રામ અથવા સ્પિનેટોરમ 11.7% એસસી @ 5 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો જેથી કરીને તેમની કપાસની સલામતી પણ સુનિશ્ચિત થાય.
88
0
અન્ય લેખો