એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આટલું અવશ્ય વિચારો, કપાસમાં કુદરતી પરભક્ષી/ પરજીવો કીટકો વધારવાની ચાવી !
જીવાત માટે આવા કુદરતી જીવોને સલામત હોય તેવી દવા પસંદ કરવી, લીલા ત્રિકોણવાળી દવા ઉત્તમ. શરુઆતનો છંટકાવ હંમેશા વનસ્પતિજન્ય કે બાયોપેસ્ટીસાઇડનો, કોઇ વિપરિત અસર નહિં. બે દવાનું જાતે મિશ્રણ ન કરો, આવા તૈયાર મિશ્રણ પણ ઉપલબ્ઘ છે. દવાનું પ્રમાણ વધારે કે ઓછું ન રાખો, ભલામણને અનૂંસરો. ફાયદાકારક કિટકોની સંખ્યા સંતોષકારક વધારે દેખાતી હોય તો તેમને કામ કરવા દો, નડો નહિ. આવા કિટકો જો જાતે ઓળખી શકતા ન હોય તો, નિષ્ણાતની મદદ લો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
3
અન્ય લેખો