ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયોDr. JAGDISH PATEL
આવા ફૂલો કપાસમાં દેખાય છે ?
જો ગુલાબની જેમ કપાસના ફૂલોની પાંખડીઓ બીડાઇ જાય (રોસેટ ફ્લાવર્સ) તો માનવું આપના કપાસમાં ગુલાબી ઇયળનો પ્રકોપ શરુ થઇ ગયો છે, તો તેના માટે એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર નો સંપર્ક કરીને જરૂરી પગલાં અવશ્ય લો કે જેથી નુકસાન આગળ વધે નહિ. વિડીયો સંદર્ભ : ડો. જગદીશ પટેલ.
સંદર્ભ:ICAR_NRCP આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
24
15
સંબંધિત લેખ