AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આપણા અસ્તિત્વ માટે મધમાખીઓ અને અન્ય પરાગરાજ વાહકોનું મહત્ત્વ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આપણા અસ્તિત્વ માટે મધમાખીઓ અને અન્ય પરાગરાજ વાહકોનું મહત્ત્વ
આપણે મધમાખીઓ પર, તેમજ બીજા ઘણા પરાગરજ વાહકો પર માત્ર આપણા ઉગાડેલા ઘણા ફળો અને શાકભાજી માટે જ નહીં, પણ આ ગ્રહ પર દરેકના અસ્તિત્વ માટે પણ આધાર રાખીએ છીએ મોટાભાગના આપણા મુખ્ય ખોરાકના પાક ઘઉં, ચોખા, જુવાર, જવ અને મકાઈને તેમના પરાગણ માટે પ્રાણીઓની જરૂરીયાત નથી
જોકે, કેટલાક કઠોળ, સૂરજમુખીના બીજ, ઇલાયચી, કોફી, કાજુ, નારંગી, દાડમ, તરબૂચ, કેરી અને સફરજન જેવા અન્ય પાકના ઉત્પાદનમાં આવા જંગલી પરાગરજ વાહકો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પક્ષીઓ, ચામાચીડીયા અને જીવાત સહિત 20,000 થી વધુ પ્રજાતિઓ ધરાવતું પરાગરજ વાહકોનું
89
0