બટાકા જમીનમાંથી કાઢ્યા પછી આટલી કાળજી અવશ્ય રાખો.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બટાકા જમીનમાંથી કાઢ્યા પછી આટલી કાળજી અવશ્ય રાખો.
બટાકા કાઢ્યા પછી ખેતરમાં જ ઢગલો કરી રાખવાથી બટાકાની ફૂદી તેમના પર ઇંડા મૂકી દે છે. આવા બટાકાના સંગ્રહ દરમ્યાન ઇંડામાંથી નીકળતી ઇયળ બટાકામાં કાણૂ પાડી અંદરથી નુકસાન કરે છે. છેવટે ફૂગ લાગવાથી કોહવાય જાય છે. માટે બટાકા નીકળ્યા પછી ખેતરમાં ન રાખતા તરત જ ઘરે લઇ આવવા કે વેચાણ માટે મોકલી દેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
16
2
અન્ય લેખો