આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં પાયરીલા
બચ્ચાં અને પુખ્ત કીટક પાનમાંથી રસ ચુસીને નુકસાન કરે છે. શેરડીના પાનમાંથી સતત રસ ચુસવાને કારણે ખાંડના ઉત્પાદન અને ગોળની ગુણવત્તા પર ખુબ જ માઠી અસર થાય છે. આપના વિસ્તારમાં આ જીવાતના પરજીવી કીટક “એપીરીકેનીયા મેલાનોલ્યુકા” નામના પરોપજીવી કીટકો મળતા હોય તો તેમનો ઉપયોગ કરો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
33
0
સંબંધિત લેખ