ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આંતરરાષ્ટ્રીય કૃષિહાર્વેસ્ટ ક્રૂ
ક્રૂ(CROO) રોબોટિક્સ દ્વારા સ્ટ્રૉબેરીના પાકની લણણી
1. કૃષિ ઉદ્યોગોમાં ઓટોમેશન વડે ક્રાંતિ લાવવા માટે લણણી માટેના ક્રૂ રોબોટિક્સની સ્થાપના 2013 માં કરવામાં આવી હતી. 2. એગ્રોબોટ્સ એ રોબોટ્સ છે જે પૈસા બચાવવામાં મદદ કરે છે. 3. પાકની લણણી અને તંદુરસ્તીના નિરીક્ષણને સરળ બનાવે છે. 4. શ્રમિકોને લગતી સમસ્યાઓ ઘટાડે છે.
5. પાકની ઉપજમાં વધારો કરે છે. 6. પાક ઉત્પાદનમાં વધારાની સાથે સમય પણ બચાવે છે. 7. પાકની કાપણી સમયસર થાય છે. 8. ફળ ની ગુણવત્તા વધારે છે. સ્ત્રોત: હાર્વેસ્ટ ક્રૂ, ડિસેમ્બર 2018 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
100
0
સંબંધિત લેખ