AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, જીરુની વાવણી પહેલા બીજની માવજત !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, જીરુની વાવણી પહેલા બીજની માવજત !
👉રાજસ્થાન અને ગુજરાતમાં જીરુનો પાક મબલખ થાય છે. આ મસાલા વર્ગના પાકમાં મોલો અને થ્રિપ્સ મુખ્ય જીવાત છે જે પાક ઉત્પાદન અને ગુણવત્તાને અસર કરે છે. આ જીવાતના અટકાવ માટે પાણી પહેલા પાળ બાંધવી. 👉 જીરુને વાવતા પહેલા થાયોમેથોકઝામ ૭૦ ડબ્લ્યુએસ ૪.૨ ગ્રામ અથવા ઇમીડાકલોપ્રીડ ૭૦ ડબ્લ્યુએસ ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવાનું ભૂલતા નહિ. 👉 આ દવા ખરીદવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/productlist?sku_list= AGS-CP-764, AGS-CP-743, &pageName= 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
41
9
અન્ય લેખો