આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગ જેવા કઠોળ વર્ગના પાકોની વાવણી વખતે બીજ ની માવજત
મગને વાવતા પહેલા થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ ૩ ગ્રામ અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૭ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૭.૫ ગ્રામ પ્રતિ એક કિલો બીજ પ્રમાણે માવજત આપવાથી સફેદમાખી ઉપરાંત તડતડિયા, મોલો અને થ્રીપ્સનું પણ નિયંત્રણ થાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
28
4
સંબંધિત લેખ