AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં ક્યારેક દેખાતા આ ચૂંસિયાને ઓળખો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ક્યારેક દેખાતા આ ચૂંસિયાને ઓળખો
આ લીલા કે ભુખરા રંગના સ્ટીંક બગ તરીકે જીવાત ઓળખાય છે જે ફૂલ-કળી-જીંડવામાંથી રસ ચૂંસિને નુકસાન કરે છે. ક્યારેક ફાટેલા જીંડવામાં રહેલા બીને પણ નુકસાન પહોંચાડી શકે છે. આના માટે કોઇ અલગથી દવાના છંટકાવ જરુર પડતા નથી, અન્ય જીવાત માટે કરવા આવતી મોટા ભાગની દવાના છંટકાવથી આનું પણ નિયંત્રણ થઇ જતું હોય છે, જે આપની જાણ માટે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
10
અન્ય લેખો