AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના પાનની નીચે આવેલ આ ગ્રંથીને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાનની નીચે આવેલ આ ગ્રંથીને ઓળખો !
પાનની નીચેની સપાટીએ અને મુખ્ય નસ ઉપર મધ્યે એક મધ ગ્રંથી (નેક્ટર ગ્લેન્ડ) આવેલ હોય છે. પરજીવી કિટકોના નર તેમ જ કેટલીક વાર કીડી-મકોડા તેમાંથી નીકળતો રસ ખાવા માટે આવે છે. ઘણા ખેડૂતો આના વિષે પૂંછતા હોય છે. આ એક કપાસ (ગોસિપીયમ)ની એક દેહધાર્મિક ખાસિયત છે. કોઇ રોગ નથી. જૂઓ આપના કપાસમાં પણ જોવા મળશે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
8
અન્ય લેખો