AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીમ્બું વર્ગના પાકમાં આવતા આ પાન પગા ચૂંસિયાને ઓળખો
આ ચૂંસિયાની ત્રીજી જોડના પગ પાન જેવા આકારના હોવાથી તેને પાન પગા ચૂસિયા તરીકે ઓળખાય છે. આ જીવાત લીમ્બું તેમ જ અન્ય પાકો જેવા કે કારેલા, જામફ્ળ, દાડમ, કોળા વિગેરેમાં પણ જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત બંન્ને રસ ચૂંસીને નુકસાન કરતા હોય છે. વિડીયો સંદર્ભ : એક્સપ્લોર નેચર
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
0