AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૂઓ જામફળમાં, આ મિલિબગ નથી
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જૂઓ જામફળમાં, આ મિલિબગ નથી
આ જામફળની એક સફેદમાખી છે જે પાન, ડાળી અને વિકસતા ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. સ્પારેલીંગ વ્યાઇટ ફ્લાય તરીકે પણ ઓળખાય છે. શરીરમાંથી ચીકણો રસ ઝરતો હોવાથી કાળી ફૂગનો વિકાસ થાય છે અને પ્રકાશસંશ્લેષણ ક્રિયા અવરોધાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
50
1