AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પપૈયામાં ભીંગડાવાળી જીવાત
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પપૈયામાં ભીંગડાવાળી જીવાત
આ સમય દરમ્યાન આ જીવાતનો ઉપદ્રવ આવી શકે છે. જીવાતના પીળાશ પડતા બચ્ચાં એક જગ્યાએ સ્થિર થઇ રસ ચૂસીને નુકસાન કરતા હોય છે. ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
0