સમાચારઝી ન્યુઝ
SBI એ જાહેર કર્યા ખાસ બે નંબર ! જાણો લેજો કામ લાગશે !
SBI એ જાહેર કર્યો એક ટોલફ્રી નંબર 👉 SBI એ ટ્વીટ કરીને લખ્યું કે ઘરે રહો સુરક્ષિત રહો, અમે તમારી સેવા કરવા માટે અહીં છીએ. SBI તમને એક સંપર્કરહિત સેવા પ્રદાન કરે છે જે તમારી તત્કાળ બેંકિંગની જરૂરિયાતોને પૂરી કરવામાં તમારી મદદ કરશે. અમારો ટોલફ્રી નંબર 1800112211 કે 18004253800 પર કોલ કરો. હવે ફોન પર જ મળશે એસબીઆઈની આ સર્વિસ 👉 પોતાની ટ્વીટમાં એસબીઆઈએ એક વીડિયો પણ એટેચ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ નંબર પર કોલ કરીને ગ્રાહકોને કઈ કઈ સેવાઓનો લાભ ઘરેબેઠા મળી શકે છે. વીડિયો મુજબ એકાઉન્ટ બેલેન્સ, લાસ્ટ 5 ટ્રાન્ઝેક્શન, એટીએમને બંધ કે ચાલુ કરવું, એટીએમ પીન, કે ગ્રીન પિન જનરેટ કરવો, નવા ATM કાર્ડ માટે અપ્લાય કરવા માટે આ ટોલફ્રી નંબર પર કોલ કરી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
5
અન્ય લેખો