એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, કપાસ નો હાલ મુખ્ય પ્રશ્ન, સફેદમાખી નું અસરકારક નિયંત્રણ !
ખેડૂત મિત્રો, હાલ ના સમયમાં કપાસ માં સફેદ માખી નો ખુબ જ ઉપદ્રવ વધ્યો છે, આ જીવાત ના ઉપદ્રવ થી કપાસ નો પણ કેવો થઈ જાય છે અને અસરકારક નિયંત્રણ માટે શું કરવું જોઈએ જાણીયે આ વિડીયો માં.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
41
8
સંબંધિત લેખ