આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીમ્બુમાં આવતી આ જીવાતને ઓળખો
આ સાયલા નામની જીવાત બચ્ચાં અને પુખ્ત બન્ને પાન, કળી તેમજ વિકાસ પામતી ડૂંખો ઉપરથી રસ ચૂંસે છે. આ ઉપરાંત છોડની વૃધ્ધિ રૂંધતા (સીટ્રસ ડીક્લાઇન) વિષાણુજન્ય રોગનો ફેલાવો પણ કરે છે. વધુ ઉપદ્રવ હોય તો થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી 1 ગ્રામ અથવા ઇમિડાક્લિપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
14
0
સંબંધિત લેખ