AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાકડીના પાકમાં વધુ ફૂલો આવે તે માટે પોષક તત્વોનું યોગ્ય વ્યવસ્થાપન
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કાકડીના પાકમાં વધુ ફૂલો આવે તે માટે પોષક તત્વોનું યોગ્ય વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી રમેશ રાજ્ય - રાજસ્થાન સલાહ: 12:61:00 ખાતર ટપક દ્વારા 1 કિલો / દિવસ / એકર આપવું જોઈએ. એમિનો એસિડ @ 30 મિલી + સૂક્ષ્મ પોષકતત્ત્વો @ 15 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
107
2