સલાહકાર લેખ@ખેતીનીશાળા
હોળી આવી ...હળદર વાવેતર ની મોસમ લાવી .....
આવો આપને હળદર ની ઉત્તમ ખેતી કરીએ
હળદર એક મહત્વપૂર્ણ મસાલા પાક છે જેનો ઉપયોગ ઔષધ થી લઈને બીજા ઘણા કાર્યોમાં થાય છે. તેની ખેતી સહેલાઈથી થઇ શકે છે અને ઓછી ખર્ચાળ ટેકનીક વાપરીને વધુ કિંમત મેળવવા માટેનું સાધન બનાવી શકાય છે. જો ખેડૂત મિત્રો તેની વધુ માત્રામાં ખેતી કરવા માંગતા ન હોય તો ફક
જમીનની પસંદગી:-
હળદરની ખેતી ગોરાડું અથવા ચીકણી ગોરાટ બેરંગી માટીમાં સફળતાપૂર્વક કરી શકાય છે. પાણી ના નિતારની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. થોડી અમ્લીય જમીન હળદરની ખેતી માટે સારી છે.
જમીનની તૈયારી:-
હળદરની ખેતી માટે જમીનની તૈયારી સારી રીતે કરવી જોઈએ કા