વીડીયોમુખ્તિયાર પેટકેર
રિપીટ બ્રીડીંગ / ઉથલો મારવાની સમસ્યા ? આ રહ્યો ઉપાય !
પશુપાલક મિત્રો ના સારા વ્યવસાય અને નફો મળે તે માટે જરૂરી છે કે તેમના પશુ સમયસર ગરમીમાં આવે અને એઆઈ કે કૂદરતી રીતે પ્રજનન દ્વારા તેમની આગળ ની પેઢી નું આગમન થાય. પરંતુ ઘણાં પશુપાલક નો પ્રશ્ન હોય છે કે તેમના પશુ ગરમીમાં તો આવે છે પણ બંધાતા નથી એટલે કે ગર્ભ રહેતો નથી તો મિત્રો આજ ના વિડીયો માં આપણે આ જ પ્રશ્ન ના સમાધાન વિશે જાણીશું. તો રાહ શેની, જુઓ આ વિડીયો.
સંદર્ભ : મુખ્તિયાર પેટકેર. આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને શેર કરો.
79
12
અન્ય લેખો