AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળાના પાન ફાટે નહિ તે માટે પ્રતિબંધ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કેળાના પાન ફાટે નહિ તે માટે પ્રતિબંધ
ઠંડીથી અને પવનનો વેગ વધુ હોય ત્યારે કેળાન જુના પાન ખુબ ફાટવા લાગે છે.તેને અટકાવવાન ઉપાય તરીકે ટપક સિંચાઈ થી કેલ્શિયમ નાઈટ્રેટ અને બોરોન આપવું.પાન ફાટવાનું પ્રમાણ ઓછુ થશે.
51
5