હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત માં ભારે વરસાદ સ્થિતિ !
મુંબઈ માં ચાલી રહેલ વરસાદ માં હાલ સામાન્ય બ્રેક લાગશે સાથે ગુજરાત માં આગામી બે દિવસ માં ભારે વરસાદ ની સંભાવના છે. ગુજરાત ના ક્યાં ક્યાં વિસ્તારોમાં મેઘ મહેર રહેશે એ જાણવા માટે જુઓ આ ખાસ મૌસમ સમાચાર !
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
125
6
સંબંધિત લેખ