બટાટા છોડના થડ કાપી ખાનાર ઇયળ વિષે જાણો:
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બટાટા છોડના થડ કાપી ખાનાર ઇયળ વિષે જાણો:
બટાટાના ઉગાવા પછી આ ઇયળ રાત્રી દરમ્યાન ઉગતા છોડને જમીન નજીકથી થડને કાપી નાંખી નુકસાન કરતી હોય છે. દિવસે આ ઇયળો ખેતરમાં તિરાડો કે ઘાસ નીચે સંતાઇ રહેતી હોવાથી તેની હાજરી ખબર પડતી નથી. આ માટે સાંજના સમયે ખેતરમાં ઘાસની નાની નાની ઢગલીઓ કરવી કે જેમાં ઇયળો સંતાઇ રહે છે. આવી ઢગલીઓ વહેલી સવારે ઇયળ સહિત વિણી લઇ નાશ કરવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
57
1
અન્ય લેખો