હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત માં હજુ પણ છે વરસાદી સંભાવના !
અરબી સમુદ્ર માં ઉભું થયેલ લો પ્રેસર ના કારણે ગુજરાત ના કેટલાક વિસ્તારો માં હજુ પણ વરસાદ વરસાવી શકે છે. લો પ્રેસર ના કારણે ક્યાં વિસ્તાર ને કરશે અસર અને ક્યાં ખાબડશે આ વરસાદ જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : skymet . આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
75
2
અન્ય લેખો