બાગાયતગ્રીન ટીવી
દાડમની ખેતી
1) સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય તાપમાન દાડમના પાક માટે યોગ્ય છે. 2) દાડમ પાકને સારા પ્રમાણ માં પાણી ની જરૂર પડે છે. 3) ભગવા, મૃદુલા, ગણેશ અને અરકતા વિવિધ જાતો વાવેતર માટે સારી છે.
સંદર્ભ : ગ્રીન ટીવી આ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
56
0
સંબંધિત લેખ