AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનફાર્મર ચોઈસ
ચાફટ કટર મશીન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો!
1. ચાફટ કટર મશીન હંમેશાં ગિયરવાળું જ ખરીદવું જોઈએ. 2. ગિયરવાળું ચાફટ કટર મશીનથી જો ચારો ફસાઈ જાય તો સરળતાથી ગિયર દ્વારા પાછળ ખસેડી શકો છો. 3. નવી ટેક્નોલોજીના ચાફટ કટર માં તો હવે ચારા કાપણી સાથે અનાજ પણ સાથે દળી શકાય છે. 4. ઓછા સમયમાં વધુ કામ કરે. સંદર્ભ : ફાર્મર ચોઈસ આપેલ પશુપાલનમાં ઉપયોગી સાધન ની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
529
4
અન્ય લેખો