AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચણાના પાકમાં ફૂલ અવસ્થાએ નુકસાન કરતી લીલી ઇયળ !
👉ઇંડામાંથી નીકળતી ઇયળ સૌ પ્રથમ કુમળા પાન કે પોપટા પર ઘસરકા પાડે છે. 👉 આ ઇયળો ઝડપથી વિકાસ પામી કળી, ફૂલ અને પોપટાપર ખાવાનું શરૂ કરી દે છે. 👉 જેમ તાપમાન વધે તેમ આ ઇયળની વસ્તિમાં વધારો થાય છે. 👉 તાજેતરની જૂનાગઢ કૃષિ યુનિ.ની ભલામણ અનુસાર ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 3.25 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
1