AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં તડતડિયાનું સચોટ નિયંત્રણ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં તડતડિયાનું સચોટ નિયંત્રણ
ખેડૂતો આ જીવાતને લીલી પોપટી તરીકે ઓળખે છે. વરસાદનું પ્રમાણ ઘટતું જાય અથવા તો ચોમાસા પછી આ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. નુકસાનથી પાન કોડિયા જેવા અને બરછટ થઇ જાય છે. કૃષિ યુનિ. એક ભલામણ અનુસાર ફ્લોનિકામીડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ડાયફેન્થીયુરોન ૫૦ ડબલ્યુપી ૧૨ ગ્રામ અથવા ડિનેટોફ્યુરન ૨૦ એસજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે, પ્રથમ છંટકાવ જીવાત દેખાય ત્યારે અને બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
34
2
અન્ય લેખો