આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડા પાકમાં મોલો મશી નું સંક્રમણ
ખેડૂતનું નામ: શ્રી દુધા લાલ જી
રાજ્ય: મધ્યપ્રદેશ
સલાહ : એસીટામીપ્રીડ ૨૦%એસપી @ 30 ગ્રામ પ્રતિ લિટર પાણી સાથે ભેળવીને એક એકર મુજબ છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો