ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ક્યા વાતાવરણમાં કપાસમાં એકાએક મોલોનો ઉપદ્રવ વધી શકે?
ચોમાસા દરમ્યાન વાદળછાયું વાતવરણ હોય, ગરમીનું પ્રમાણ પણ વધારે હોય અને સાથે સાથે વરસાદ ખેંચાતો હોય તો મોલો આવવાની પુરેપુરી શક્યતા રહે છે. આવી પરિસ્થિતિ નિર્માણ થઇ હોય તો સજાગ રહેવું અને સમયાંતરે એગ્રી ડોક્ટર નું માર્ગદર્શન મેળવતું રહેવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
22
0
સંબંધિત લેખ