AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં શીંગ કોરી ખાનાર ઇયળ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં શીંગ કોરી ખાનાર ઇયળ
કૂમળી વિકસતી શીંગોમાં ઉતરી અંદર રહી નુકસાન કરે છે. શીંગો બેડોળ-વાંકી બની જાય છે. ઉપદ્રવની શરુઆતે બેસીલસ થુરીન્જીનેસીસ નામના જીવાણુંનો પાવડર @ 20 ગ્રા. અથવા બ્યુવેરિયા બેઝીઆના ફૂગ આધારિત પાવડર @ 40 ગ્રા. પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો અને બાયોપેસ્ટીસાઇડનો લાભ મેળવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
236
0
અન્ય લેખો