વીડીયોઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
પાકમાં પોષક તત્વોનું યોગ્ય વ્યવસ્થાપન!
ખેડૂત મિત્રો, આપણે સૌ આપણા પાક માં ખાતર તો આપીયે જ છીએ, પરંતુ પાક માં ખાતર ની યોગ્ય માત્રા, તેનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય અને ખાતરનો ઉપયોગ કરવાની યોગ્ય પધ્ધતિ જાણવી ખુબ જ જરૂરી છે. જેથી પાક ને યોગ્ય પોષણ. મળી રહે. તો મિત્રો, રાહ શેની જુઓ આ ખાસ વિડીયો અને કરો તમે પણ કરો યોગ્ય વ્યવસ્થાપન !
સંદર્ભ : ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
7
2