આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસની તંદુરસ્ત વૃદ્ધિ માટે ખાતર વ્યવસ્થાપન.
કપાસના પ્રારંભિક તબક્કામાં, સ્વસ્થ અને સારી વૃદ્ધિ માટે ખાતર જેવા કે 10:26:26 @ 3 બેગ / એકર + યુરિયા @ 25 કિલો / એકર આપવું.
જો આ માહિતી તમારા માટે ઉપયોગી છે તો પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો. અમે આ પ્રકારની માહિતી એપ પર પોસ્ટ કરતા રહીશું.
645
2
અન્ય લેખો