AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળાના ફળના તંદુરસ્ત વિકાસ માટે પોષક તત્વોનું આયોજન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કેળાના ફળના તંદુરસ્ત વિકાસ માટે પોષક તત્વોનું આયોજન
કેળાના પાકમાં ૧૫૦ થી ૨૦૦ દિવસ પછી, બોરોન ૧ કિલો/એકર, ચીલેટેડ ફેરસ ૫૦૦ ગ્રામ/એકર અને ચીલેટેડ ઝીંક ૫૦૦ ગ્રામ / એકર પ્રમાણે આપવાથી તંદુરસ્ત ફળનો વિકાસ થશે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
188
2